Createa free cards
Searchmade ecards
Wishesbase wishlist

જય માતાજી

Ads
જય માતાજી
Create a similar
Send a card
The content of the card

જય માતાજી

ગાયત્રી હવન

આત્મીય શ્રી,
અમારા કુળદેવી શ્રી મોમાઈ માતાજી
તથા ઇષ્ટદેવી શ્રી આશાપુરા માતાજી ના આશીર્વાદથી
અમારા ઘરે ગાયત્રી યજ્ઞનુું આયોજન કરેલ છે તો તેમાં
દર્શન કરવા તથા પ્રસાદી લેવા આપને હાર્દિક આમંત્રણ છે.


દી.વૈશાખ સુદ પૂનમ, 5/5/23 ને શુક્રવારના રોજ
સમય :- યજ્ઞ પ્રારંભ સવારે ૮/૦૦ કલાકે તથા શ્રીફળ હોમ બપોરે ૧૨/૧૫ કલાકે.
મહા પ્રસાદ :- બપોરે ૧૨/૩૦ કલાકે

સ્થળ:- અમારા નિવાસ સ્થાને


નિમંત્રક
ગં.સ્વ.ધીરજબા ભવનીનસિંહ જાડેજા
શ્રી કૃષ્ણકુમારસિંહ બી. જાડેજા શ્રી સત્યજીતસિંહ એ.જાડેજા
શ્રી અશોકસિંહ બી.જાડેજા શ્રી હર્ષરાજસિંહ એ.જાડેજા
Similar cards
Inspirations
Chidanvi Bharath4 February 2022Me And We Want You & Your FamilyMohammad TamimTUESDAY, 22 JUNE 2021Tuesday,12 January 2021
Statistics Created today: 20 Created yesterday: 44 Created 7 days: 348 Created 30 days: 1457 All ecards: 352134
Copyright by CreateGreetingCards.eu