Create a similar
Send a card
Zbieramy na nowe darmowe kartki!
The content of the card
સત્યનારાયણ કથા આમંત્રણ
********************************
અમારા નિવાસસ્થાને સત્યનારાયણ કથા માટે આપ સૌને આમંત્રિત કરવામાં અમને આનંદ થાય છે
14મી મે 2023 રવિવારના રોજ તમે બધા પધારજો.
સત્યનારાયણ કથા સાંજે 4:00 થી 7:00 અને
પ્રસાદ સાંજે 7:30 વાગે
સત્યનારાયણ કથા
સ્થળ:
ડી-804,ઇસ્કોન એમ્બીટો,અમ્બિકા ટાઉનશીપ,જીવરાજ પાર્ક,રાજકોટ,360001
આમંત્રક:
મનીષભાઈ હિંમતલાલ મિસ્ત્રી
આશાબેન મનીષભાઈ મિસ્ત્રી
Statistics
Created today: 30
Created yesterday: 55
Created 7 days: 597
Created 30 days: 2032
All ecards: 353402
Copyright by CreateGreetingCards.eu