Createa free cards
Searchmade ecards
Wishesbase wishlist

એતાન શ્રી, ભનુભાઈ હંસરાજભાઇ ...

Ads
એતાન શ્રી, ભનુભાઈ હંસરાજભાઇ ...
Create a similar
Send a card
The content of the card
એતાન શ્રી, ભનુભાઈ હંસરાજભાઇ વોરા વીરપુર(બીલખા) ના સ્નેહપૂર્વક જય શ્રી કૃષ્ણ

સહર્ષ સાથ જણાવવાનું કે, અમારે ત્યાં કુળદેવી શ્રી ગેલ માતાજી ની અસીમ કૃપાથી માં કુળદેવી નો હવન સવંત ૨૦૮૦, કારતક સુદ ૧૦ ને બુધવાર તા. ૨૨/૧૧/૨૦૨૩ ના શુભ દિને રાખેલ છે, તથા યમુનાપાન રાત્રિ ના ૮ કલાકે રાખેલ છે. તો આ શુભ પ્રસંગે આપ સહ પધારશો.

બીડું
તા. ૨૨/૧૧/૨૦૨૩
સાંજે ૪:૦૦ કલાકે

ભોજન સમારંભ

તા. ૨૨/૧૧/૨૦૨૩
બપોરે ૧૧:૩૦ કલાકે

લી. ભનુભાઇ હંસરાજભાઇ વોરા ના જય શ્રી કૃષ્ણ
મો. ૯૯૨૫૪ ૯૯૫૯૪
મો. ૯૯૨૪૩ ૯૫૧૦૯
Similar cards
Inspirations
Gayatri Hawan ceremonyTuesday, 21 June 2022 11 AM- 12 PMBaby’s 28th Day Ceremony AnnouncementPath at 11.00 am OnwardsSunday,25th December 2022Thursdat,11th March 2021
Statistics Created today: 73 Created yesterday: 73 Created 7 days: 1681 Created 30 days: 3736 All ecards: 328985
Copyright by CreateGreetingCards.eu