Createa free cards
Searchmade ecards
Wishesbase wishlist

ગણેશાય નમઃ

ગણેશાય નમઃ
Create a similar
Send a card
The content of the card
માતંગી માતાય નમ:
ગણેશાય નમઃ
જય સ્વામિનારાયણ

નવચંડી મહાયજ્ઞ

સહકુટુંબ/વ્યક્તિદીઠ:_________________

-------------------------------------------
માતંગી મોઢેશ્વરી માતાજીની અસીમ કૃપા થી સંવત ૨૦૮૦ પોષ સુદ ૧૬/૧/૨૦૨૪ ના રોજ નવચંડી મહાયજ્ઞનું આયોજન કરેલ છે તેમાં આપ સૌએ અભિવૃદ્ધિ કરશોજી .
-------------------------------------
શ્રી ફળ હોમવાનો સમય:
------

તારીખ:16મી જાન્યુઆરી 2024
વાર: મંગળવાર
ભોજન સમય:7:00 કલાક

કૃપા કરીને અમારુ વ્યકિતગત આમંત્રણ ગણો અને
કૃપા કરીને પ્રસંગે તમારી ઉપસ્થિત સ્થાન માનો
સર્વશક્તિમાનના આશીર્વાદ લો


નિમંત્રક,
અમીતભાઈ કેશવલાલ પટેલ
શીતલબેન અમીતભાઈ પટેલ
સમીરભાઈ કેશવલાલ પટેલ

શુભ સ્થળ:18 રાધા કૃષ્ણ સોસાયટી નોબલ સ્કૂલ ની બાજુ મા કૃષ્ણનગર અમદાવાદ
Similar cards
Inspirations
Sainteté Sayedna Aali Qadr Mufaddal SaifudinGayatri Devi and Harshavardan2024 (Sunday) at 4pm Evening to thanks Guruji for his immense blessings on us and to savour his DivNazr e imam jafar sadiq(a.s)at 74 Mehtab bagh Husainabad lucknowHAPPY BIRTHDAY GHADIJAHAarambh Sri Akhand Path at 6, Best House, Matthews Close, HA98FE at 10.a.m.on 23rd December 2022
Statistics Created today: 96 Created yesterday: 39 Created 7 days: 451 Created 30 days: 2243 All ecards: 325599
Copyright by CreateGreetingCards.eu