Create a similar
Send a card
The content of the card
|| શ્રી ગણેશાય નમઃ||
નવચંડી યજ્ઞ આમંત્ર
આપની કુદેવી શ્રી વેરાઈ માતા ની અસીમ કૃપાથી "શ્રી મહેશભાઈ ડાહ્યાભાઈ પટેલ" પરિવાર દ્વારા સવંત ૨૦૭૫ મહા વદ ૯ ને મંગલવાર તા. 05/03/2024 ના રોજ નવચંડી યજ્ઞ અમારે ગૃહ માં અયોજન રાખેલ છે, તેમાં માતાજીની કૃપા મેળવવા આપ સૌને હાર્દિક આમંત્રણ છે.
યજ્ઞનો પ્રારંભ શ્રીફળ હવન
સવારે 9:00 કલાકે સાંજે 4:00 કલાકે
મહાપ્રસાદ
સાંજે 6:00 કલાકે
શુભ સ્થળ:
શુભ સ્થળ:
ડી.જી. ફાર્મ, અંકોડિયા, કેનાલ પાસે, ગોત્રી સેવાસી રોડ, ન્યુ અલકાપુરી, વડોદરા, ગુજરાત-391330.
D.G. FARM, Ankodiya, near canal, Gotri-sevasi road, New Alkapuri, vadodara, Gujarat-391330.
કૃપા કરીને આપ સૌ જરુર જરુર થી અવજો!
Statistics
Created today: 18
Created yesterday: 95
Created 7 days: 759
Created 30 days: 2495
All ecards: 327418
Copyright by CreateGreetingCards.eu