Createa free cards
Searchmade ecards
Wishesbase wishlist

મહાકાળી મા હવન આમંત્રણ

Ads
મહાકાળી મા હવન આમંત્રણ
Create a similar
Send a card


Zbieramy na nowe darmowe kartki!

The content of the card
|| જય માતાજી ||
મહાકાળી મા હવન આમંત્રણ

સહર્ષ ખુશાલી સાથ જણાવાનું કે મહાકાળી માતાજીની અસીમ કૃપા અને અમારા વડીલોના આશીર્વાદ થી અમારા નિવાસસ્થાને નવચંડી હવન નુ આયોજન કરેલ છે. આપ સૌ ને સહપરિવાર હાજરી આપવા આમંત્રણ છે.



તારીખ અને સ્થળ:
---------------------------
ગુરુવાર ,16 મેય 2024
નવચંડી હવન : 9:00
શ્રીફળ હોમવાનો સમય : 4:00
પ્રસાદી :10:30 (સરકેશ્વર ભવન)
---------------------------
Location:
આકોલી, પટેલ વાસ


આ મેસેજ ને અંગત આમંત્રણ તરીકે સમજીને અમારા એ પ્રસંગ માં અચૂક હાજરી આપશો.


આમંત્રક: સમસ્ત ઠાકોર.(કહરેચા).પરિવાર આકોલી
કિરણ ઠાકોર નંબર:9574297209

થોનાજી ઠાકોર નંબર :8140130175
Similar cards
Inspirations
13 January, 2020 (Wednesday) at 4 pmOn the occasion of our daughter ParvathyOn Thursday 30th January 2020 at 11:00 amOn June 8th 2019Teja Sree BanavathSANVI SHETTY (Subhiksha)
Statistics Created today: 6 Created yesterday: 19 Created 7 days: 70 Created 30 days: 381 All ecards: 360649
Copyright by CreateGreetingCards.eu