Createa free cards
Searchmade ecards
Wishesbase wishlist

|| જય માતાજી || નવચંડી હવન ...

Ads
|| જય માતાજી ||  નવચંડી હવન ...
Create a similar
Send a card
The content of the card
|| જય માતાજી ||
નવચંડી હવન આમંત્રણ

સહર્ષ ખુશાલી સાથ જણાવાનું કે શ્રી વહાણવટી સિકોતર માતાજીની અસીમ કૃપા અને વડીલોના આશીર્વાદ થી માતાજી નાં માઢ માં સંગીતમય વાંજિત્રો સાથે નવચંડી હવન નુ આયોજન કરેલ છે. આપ સૌ ને સહપરિવાર હાજરી આપવા આમંત્રણ છે.


તારીખ અને સ્થળ:
---------------------------
શનિવાર ,15 નવેમ્બર 2024
નવચંડી હવન : 9:00
શ્રીફળ હોમવાનો સમય : 5:00
પ્રસાદી :05:30 (ચાણસ્મા પંચાલ જ્ઞાતી ટ્રસ્ટ
ની વાડી, વાસ પાસે ચાણસ્મા)
---------------------------


આ મેસેજ ને અંગત આમંત્રણ તરીકે સમજીને અમારા એ પ્રસંગ માં અચૂક હાજરી આપશો.


આમંત્રક: કાર્તિકભાઈ મણીલાલ પંચાલ
મનીષાબેન કાર્તિકભાઈ પંચાલ
કરણ કાર્તિકભાઈ પંચાલ
ખુશી કરણભાઈ પંચાલ
ધવલ કાર્તિકભાઈ પંચાલ
ખુશ્બુ ધવલભાઈ પંચાલ
પરમ અને શ્રી નાં જય માતાજી
Similar cards
Inspirations
Reception 17 / 11 / 2022SHINOY CHANDAN??ர்ண பூஷண விழா அழைப்பிதழ்Line Tank Road12:P.M onwardAarambh Sri Akhand Path at Sikh Temple Turlock at 10.a.m.on 21st June 2023
Statistics Created today: 171 Created yesterday: 138 Created 7 days: 969 Created 30 days: 2725 All ecards: 327709
Copyright by CreateGreetingCards.eu