Createa free cards
Searchmade ecards
Wishesbase wishlist

કુળદેવી માંનું હવન તથા નવચંડી યજ્ઞ

Ads
કુળદેવી માંનું હવન તથા નવચંડી યજ્ઞ
Create a similar
Send a card
The content of the card
|| જય માતાજી ||
કુળદેવી માંનું હવન તથા નવચંડી યજ્ઞ

આથી સમસ્ત રાઠોડ પરિવાર ને સહર્ષ જણાવવાનું કે આપણા કુળદેવી શ્રી ભવાની માતાનું હવન આસો સુદ આઠમ તા. ૧૦/૧૦/૨૪ અને ગુરુવારે રાખેલ છે, તથા આસો સુદ નોમ તા. ૧૧/૧૦/૨૪ અને શુક્રવારે નવચંડી યજ્ઞ નું આયોજન રાખેલ છે તો માતાજી નાં આ શુભ કાર્ય માં બે દિવસ દાંધા,નોકરી બંધ રાખી હાજર રહેવા વિનંતી છે.


---------------------------
~ શુભ સ્થળ ~
શ્રી ભવાની માતાનો મઢ,મુ.શેરિયાખાણ

~ યજમાન ~
શ્રી કૌશિકભાઈ જયંતીભાઈ રાઠોડ
શ્રી પાયાલબેન કૌશિકભાઈ રાઠોડ

~ નિમંત્રક ~
સમસ્ત રાઠોડ પરિવાર
Similar cards
Inspirations
21st March 2021 (Sunday) : 5pm to 7pm26-02-2023 Sunday starts @ 12.00 noonOn saturday, 14 december 2024At 12:30 p.m. on 26th November 2021Mr.suresh Bhavsar & Mrs.Jayshree BhavsarYou are cordially invited to attend 26th Rajab
Statistics Created today: 10 Created yesterday: 24 Created 7 days: 267 Created 30 days: 1484 All ecards: 342834
Copyright by CreateGreetingCards.eu