Create a similar
Send a card
The content of the card
સલામ બાદ ગુજારીશ છે કે,
જશને ગ્યારવી શરીફ
ઇન્શાઅલ્લાહ, સોમવાર, 18 નવેમ્બર 2024, ઇસ્લામિક ચાંદ 15 જમાદીન અલ અવ્વલ 1446
નમાઝ-એ-ઈશા પછી
મેમણ મોટી જમાત ખાના હોલ, જોગીવાડ ટાંકી, ભાવનગર ખાતે રાખેલ છે
અમે તમારી હાજરી માટે આતુર છીએ.
હાજી યુનુસભાઈ કાસમાની
ફૈઝલ યુનુસભાઈ કાસમાની
અને કાસમણી પરિવાર