Createa free cards
Searchmade ecards
Wishesbase wishlist

|| શ્રી બ્રહ્માણી માત્યૈ નમ: || ...

Ads
|| શ્રી બ્રહ્માણી માત્યૈ નમ: || ...
Create a similar
Send a card


Wesprzyj Polski darmowy generator kartek!

The content of the card
|| શ્રી બ્રહ્માણી માત્યૈ નમ: || ||શ્રી ગણેશાય નમ: || || શ્રી સિદ્ધેશ્વરી માત્યૈ નમ: ||
સધી માતાના હવન

સહર્ષ ખુશાલી સાથ જણાવાનું કે સધી માતાજીની અસીમ કૃપા અને આપણા વડીલોના આશીર્વાદ થી સધી માતાના મંદિરે (જુના થરામાં) હવન નુ આયોજન કરેલ છે. આપ સૌને સહપરિવાર હાજરી આપવા આમંત્રણ છે.



તારીખ અને સ્થળ:
---------------------------
રવિવાર ,24 નવેમ્બર 2024
નવચંડી હવન : 9:00
શ્રીફળ હોમવાનો સમય : બપોરે 12.00 કલાકે

---------------------------
ભોજન પ્રસાદીનું સ્થળ :

વેડાઈ માતાની વાડી

આ મેસેજ ને અંગત આમંત્રણ તરીકે સમજીને અમારા એ પ્રસંગ માં અચૂક હાજરી આપશો.


આમંત્રક: સમસ્ત પ્રજાપતિ ભાઈઓ વેડા
Similar cards
Inspirations
Muhammad farooaoTime 10.00 am to 12.00 pm"JAI MATA KI"( 5 saturday special )JALWA PUJAN of My"Hadi Hassan Ali Khan"
Statistics Created today: 0 Created yesterday: 79 Created 7 days: 545 Created 30 days: 2055 All ecards: 353450
Copyright by CreateGreetingCards.eu