|| જય માતાજી || નવચંડી હવન ...
Create a similar
Send a card
Zbieramy na nowe darmowe kartki!
The content of the card
|| જય માતાજી ||
નવચંડી હવન આમંત્રણ
સહર્ષ ખુશાલી સાથ જણાવાનું કે તુળજાભવાની માતાજીની અસીમ કૃપા અને અમારા વડીલોના આશીર્વાદ થી અમારા નિવાસસ્થાને નવચંડી હવન નુ આયોજન કરેલ છે. આપ સૌ ને સહપરિવાર હાજરી આપવા આમંત્રણ છે.
તારીખ અને સ્થળ:
---------------------------
શનિવાર ,18 નવેમ્બર 2023
નવચંડી હવન : 9:00
શ્રીફળ હોમવાનો સમય : 4:00
પ્રસાદી :12:30 (સરકેશ્વર ભવન)
---------------------------
Location:
120, મુનીનગર સોસાયટી, કૉલેજ પાછળ,
મહુવા-364290
આ મેસેજ ને અંગત આમંત્રણ તરીકે સમજીને અમારા એ પ્રસંગ માં અચૂક હાજરી આપશો.
Statistics
Created today: 22
Created yesterday: 38
Created 7 days: 125
Created 30 days: 393
All ecards: 360532
Copyright by CreateGreetingCards.eu