Create a similar
Send a card
Stworzyłeś swoją kartkę? Postaw nam kawę na rozwój projektu ;)
The content of the card
🚩 || જય માતાજી ||🚩
નવચંડી હવન આમંત્રણ
🙏ખોડીયાર માતાજી.🙏 🙏 વહાણવટી સિકોતર🙏
🙏મેલડી માતાજી. 🙏 🙏 વીર દાદા🙏
સહર્ષ ખુશાલી સાથ જણાવાનું કે શ્રી ચામુંડમાં ની માતાજીની અસીમ કૃપા અને અમારા વડીલોના આશીર્વાદ થી અમારા નિવાસસ્થાને નવચંડી હવન નુ આયોજન કરેલ છે. આપ સૌ ને સહપરિવાર હાજરી આપવા આમંત્રણ છે.
તારીખ અને સ્થળ: ગામ છાલા તાલુકો જીલ્લો ગાંધીનગર
---------------------------
મંગળવાર 18/02/2025
નવચંડી હવન : 09,00 સવારે
શ્રીફળ હોમવાનો સમય : 4:30 સાંજે
પ્રસાદી :06.00 સાંજે
---------------------------
Location: ઇન્દિરા નગર ઠાકોર વાસ ગામ છાલા
પ્રાતીજ રોડ ગાંધીનગર
આ મેસેજ ને અંગત આમંત્રણ તરીકે સમજીને અમારા એ પ્રસંગ માં અચૂક હાજરી આપશો.
આમંત્રક: ભાઈજીભાઈ ગાંડાભાઈ ઠાકોર
રમેશભાઈ ગાંડાભાઈ ઠાકોર
દિનેશભાઈ શંભુભાઈ ઠાકોર
શૈલેષભાઈ શંભુભાઈ ઠાકોર
રાજુભાઈ બાબુભાઈ ઠાકોર
ભાવેશભાઈ બાબુભાઈ ઠાકોર
ભીખાજી ત્રીકમજી ઠાકોર
મોબાઈલ નંબર 9998898473
Statistics
Created today: 6
Created yesterday: 25
Created 7 days: 138
Created 30 days: 670
All ecards: 357905
Copyright by CreateGreetingCards.eu