Create a similar
Send a card
Zbieramy na nowe darmowe kartki!
The content of the card
ગાયત્રી યજ્ઞ અમંત્રણ
નારસંગ વીર મહારજ ની અસીમ ક્રૂપા થી તથા કુળદેવી શ્રી ભ્રમાણી માતાની અને વડીલોના આશીર્વાદ ના ફળ સ્વરૂપે અમે સહ પરિવાર અમારા નવા સ્વપ્નોના નિવાસ સ્થાને પ્રભુતા ના પગલાં માંડવા જય રહિયા છે. આ શુભ પ્રસંગે અમારા ગૃહે શ્રી ગાયત્રી હવન. અને વાસ્તુ પૂજા માં પધારવા, આપ સહકુટુંબને ભાવ ભીનું આમંત્રણ છે.
તારીખ : ૧૬ માર્ચ, ૨૦૨૫,ફાગણ વદ-૨ રવિવાર
સમય : સવારે 9:00 કલાકે
# સ્થળ #
B-604 વંદનમ,સેન્ટર પોઈન્ટ વંદેમાત્રમ ટુ સેવી સ્વરાજ ની બાજુમાં, જગતપુર રોડ, ગોતા, અમદાવાદ,
# નિમંત્રક #
રાહુલ મેવાડા
જીગર મેવાડા
ફોન નંબર : ૯૧-૯૫૧૦૯૫૯૮૨૮ /૮૧૪૦૭૧૩૯૭૪
આપણે આ ખાસ દિવસ તમારા બધા સાથે શેર કરવાનો છે.
કૃપા કરીને આને મારા વ્યક્તિગત આમંત્રણ તરીકે ગણો અને તમારી હાજરી અને આશીર્વાદથી આ પ્રસંગને ભવ્ય બનાવો.
Statistics
Created today: 4
Created yesterday: 293
Created 7 days: 634
Created 30 days: 2842
All ecards: 354785
Copyright by CreateGreetingCards.eu