Create a similar
Send a card
Wesprzyj Polski darmowy generator kartek!
The content of the card
|| જય વરદાયીની માતાજી ||
નવચંડી હવન આમંત્રણ
સહર્ષ ખુશાલી સાથ જણાવાનું કે વરદાયીની માતાજીની અસીમ કૃપા થી બરીયફ ગામે વરદાયિની માતાજી ના મંદિરે નવચંડી હવન નુ આયોજન કરેલ છે. આપ સૌ ને હાજરી આપવા આમંત્રણ છે.
તારીખ અને સ્થળ:
---------------------------
શનિવાર ,18 એપ્રિલ 2025
નવચંડી હવન : 9:00
શ્રીફળ હોમવાનો સમય : 4:30
પ્રસાદી :6.00 ગામ - બરીયફ બસ સ્ટેન્ડ પાસે
---------------------------
આમંત્રક: અંબાલાલ ભાઈચંદદાસ પટેલ
મો : 9714542414
Statistics
Created today: 44
Created yesterday: 101
Created 7 days: 619
Created 30 days: 2034
All ecards: 353361
Copyright by CreateGreetingCards.eu