Create a similar
Send a card
Zbieramy na nowe darmowe kartki!
The content of the card
|| શ્રી ગણેશાય નમઃ||
વાસ્તુ પૂજન આમંત્રણ
સહર્ષ ખુશાલી સાથ જણાવાનું કે તુળજાભવાની માતાજીની અસીમ કૃપા અને અમારા વડીલોના આશીર્વાદ થી અમારા નિવાસસ્થાને નવચંડી હવન નુ આયોજન કરેલ છે. આપ સૌ ને સહપરિવાર હાજરી આપવા આમંત્રણ છે.
તારીખ અને સ્થળ:
---------------------------
શનિવાર ,18 નવેમ્બર 2023
વાસ્તુ યજ્ઞ: 9:00
શ્રીફળ હોમવાનો સમય : 4:00
પ્રસાદી :12:30 (સરકેશ્વર ભવન)
---------------------------
Location:
120, મુનીનગર સોસાયટી, કૉલેજ પાછળ,
મહુવા-364290
આ મેસેજ ને અંગત આમંત્રણ તરીકે સમજીને અમારા એ પ્રસંગ માં અચૂક હાજરી આપશો.
આમંત્રક: મનોજભાઈ. બી. જોશી
નંબર:9428856876
વિવેક. મ. જોશી
નંબર :9428181513
Statistics
Created today: 55
Created yesterday: 101
Created 7 days: 630
Created 30 days: 2045
All ecards: 353372
Copyright by CreateGreetingCards.eu