Create a similar
Send a card
The content of the card
ગાયત્રી હવન નિમંત્રણ
********************************
સહર્ષ ખુશાલી સાથે જણાવવાનું કે અમારા કુળદેવી શ્રી બ્રહ્માણી માતાની અસીમ કૃપાથી તેમજ આશીર્વાદથી અમારા નવા સ્વપ્નોના નિવાસ સ્થાને ગાયત્રી યજ્ઞ ના પ્રસંગે પધારવા હાર્દિક નિમંત્રણ છે.
ગાયત્રી હવન 09:00 AM to 11:00 AM
ગાયત્રી હવન
સ્થળ:
સત્વ એલીગન્સ E 201
બીજો માળ
ગોવર્ધન ગેલેક્સી બંગલો ની સામે , નવા નરોડા
રાજચંદ્ર સોસાયટી રોડ
*નિમંત્રક*
સતીશભાઈ સોમાભાઈ પ્રજાપતિ
Statistics
Created today: 21
Created yesterday: 47
Created 7 days: 350
Created 30 days: 1472
All ecards: 352182
Copyright by CreateGreetingCards.eu