|| જય માતાજી || શાંતિ હવન ...
Create a similar
Send a card
The content of the card
|| જય માતાજી ||
શાંતિ હવન આમંત્રણ
સહર્ષ ખુશાલી સાથ જણાવાનું કે કુળદેવી માં ની અસીમ કૃપા થી ચુડાસમા પરિવાર આંબરડી માતાજી મઢે શાંતિ હવન અને નિવેદ નુ આયોજન કરેલ છે
તારીખ અને સ્થળ:
---------------------------
બુધવાર ,૦૧/૧૦/૨૦૨૫
શાંતિ હવન : સવારે ૮:૦૦ કલાકે
શ્રીફળ હોમવાનો સમય : સવારે ૧૦:૦૦ કલાકે
નિવેદ : બપોરે ૧૧:૩૦ કલાકે
---------------------------
સ્થળ:
શ્રી ચુડાસમા પરિવાર માતાજી નો મઢ આંબરડી
આ મેસેજ ને અંગત આમંત્રણ તરીકે સમજીને અમારા એ પ્રસંગ માં અચૂક હાજરી આપશો.
Statistics
Created today: 45
Created yesterday: 44
Created 7 days: 373
Created 30 days: 1482
All ecards: 352159
Copyright by CreateGreetingCards.eu