Create a similar
Send a card
The content of the card
|| જય માતાજી ||
હવન આમંત્રણ
સહર્ષ ખુશાલી સાથ જણાવાનું કે માતાજી ના મંદિરે હવન નુ આયોજન કરેલ છે. આપ સૌ ને સહપરિવાર હાજરી આપવા આમંત્રણ છે.
તારીખ અને સ્થળ:
---------------------------
બુધવાર ૦૧/૧૦/૨૦૨૫
હવન : 9:00
શ્રીફળ હોમવાનો સમય : ૧૨:00
પ્રસાદી :12:30
---------------------------
Location:
સચીયાર માતાજી મંદિર સોઢા વાસ
આ મેસેજ ને અંગત આમંત્રણ તરીકે સમજીને અમારા એ પ્રસંગ માં અચૂક હાજરી આપશો.
આમંત્રક: સોઢા પરિવાર
Statistics
Created today: 49
Created yesterday: 83
Created 7 days: 436
Created 30 days: 1560
All ecards: 352496
Copyright by CreateGreetingCards.eu