Createa free cards
Searchmade ecards
Wishesbase wishlist

શ્રી તાવિયાડ લક્ષ્મણભાઇ કાનજીભાઈ

Ads
શ્રી તાવિયાડ લક્ષ્મણભાઇ કાનજીભાઈ
Create a similar
Send a card


Wesprzyj Polski darmowy generator kartek!

The content of the card
ગાયત્રી હવન નિમંત્રણ

શ્રી તાવિયાડ લક્ષ્મણભાઇ કાનજીભાઈ

સહર્ષ ખુશાલી સાથે જણાવવાનું કે અમારા કુળદેવી શ્રી ભેડ માતાની અસીમ કૃપાથી તેમજ અમારા ઈષ્ટદેવ શ્રી હનુમાનજી ભગવાન ના આશીર્વાદથી અમારા નવા સ્વપ્નોના નિવાસ સ્થાને ગાયત્રી યજ્ઞ ના પ્રસંગે પધારવા હાર્દિક નિમંત્રણ છે.
ભજન કિર્તન
૨૫/૧૦/૨૦૨૫ સાજના ૯:૦૦ કલાકે
કારતક સુદ પાંચમ(લાભપાંચમ)
તારીખ ૨૬/૧૦/૨૦૨૫ ને રવિવારે


ગાયત્રી હવન
સવારના ૯:૩૦કલાકથી ૧૨:૩૦

પ્રસાદ
૧૨:૩૦ કલાકે થી આપનું આગમન સુધી

સ્થળ
ગામ-ચિતવા તા-સંતરામપુર જી-મહીસાગર

મોબાઇલ નંબર 8758029126
Similar cards
Inspirations
எங்கள்(வெங்கடேசன் நீலவேணி)Mr.M.Muthugeethayan   Mr.P.K.M.MurugesanWishing you a very Happy Birthday Respected MadamTime: 10:45 A.MHansuja Nallapati47, Dayal Nagar, Near Aasa Puran Gurdwara
Statistics Created today: 8 Created yesterday: 6 Created 7 days: 73 Created 30 days: 245 All ecards: 360977
Copyright by CreateGreetingCards.eu