છઠ્ઠી પૂજન ખૂબ આનંદ સાથે ...
Create a similar
Send a card
Jeśli chcesz się nas wesprzeć? możesz postawić kawkę
The content of the card
છઠ્ઠી પૂજન
ખૂબ આનંદ સાથે જણાવવાનુ કે કુળદેવી ઉમિયા
માતાજી અને શ્રીનાથજી બાવા ની કૃપાથી અમારા
ઘરે તા. ૨૯/૧૦/૨૦૨૫ ને બુધવાર ના રોજ
પુત્રના પધરામણા થયેલ છે જેની
નામકરણ વિધી તા. ૦૩/૧૧/૨૦૨૫ ને સોમવાર
ના રોજ સાંજે ૯:૦૦ વાગ્યે રાખેલ છે તો આપશ્રીને
પધારવા અમો આમંત્રણ આપીએ છીએ
*અમારા નિવાસ સ્થાને*
Statistics
Created today: 9
Created yesterday: 16
Created 7 days: 89
Created 30 days: 371
All ecards: 360700
Copyright by CreateGreetingCards.eu