Createa free cards
Searchmade ecards
Wishesbase wishlist

માઁ ગાયત્રી યજ્ઞ પૂજન

Ads
માઁ ગાયત્રી યજ્ઞ પૂજન
Create a similar
Send a card
The content of the card
માઁ ગાયત્રી યજ્ઞ પૂજન


વ્હાલા કુટુંબીજનો અને મિત્રો આપ સૌ ને જણાવતા આનંદ થાય છે કે અમારા ઘરે માઁ ગાયત્રી ની અસીમ કૃપા થી શ્રી ગાયત્રી માઁતા ના યજ્ઞ પૂજન નો કાર્યક્રમ તારીખ 07-12-2025 ને રવિવારે માગસર વદ ત્રીજ ને દિવસે રાખેલ છે. આપ સૌ ને પધારવા અમો કુટુંબીજનો તરફથી હાર્દિક આમંત્રણ

કાર્યક્રમ ની વિગત :-

માઁ ગાયત્રી યજ્ઞ 08:30 AM
મહાપ્રસાદ બપોરે 12-30 કલાકે

સ્થળ :
A/22 આમ્ર વીલા સોસાયટી
વૈકુંઠ 2 પાસે ખોડીયાર નગર
ન્યુ વીઆઇપી રોડ, વડોદરા
390 022

આમન્ત્રીત :-
અનંત પટેલ
હેતલ પટેલ 🙏🙏🙏
દીક્ષા પટેલ
પ્રસંગ પટેલ
Similar cards
Inspirations
S/o Saurabh & Shivani MakhariyaMonday,29th January 2024Happy news to allજય માતાજીMuneswaran Swamy PoojaWe are Happy to invite you all to join for
Statistics Created today: 42 Created yesterday: 70 Created 7 days: 378 Created 30 days: 1484 All ecards: 352112
Copyright by CreateGreetingCards.eu