Createa free cards
Searchmade ecards
Wishesbase wishlist

શ્રી બાણમતાય નમઃ શ્રી ગણેશાય નમઃ શ

Ads
શ્રી બાણમતાય નમઃ  શ્રી ગણેશાય નમઃ  શ
Create a similar
Send a card
The content of the card
શ્રી બાણમતાય નમઃ શ્રી ગણેશાય નમઃ શ્રી સાચેશ્વર મહાદેવ નમઃ
શ્રી સિયાણા ખેતલાજી નમઃ

ઢુંઢઉત્સવ આમંત્રણ
સ્નેહશ્રી ________________________________________________
સહર્ષ ખુશાલી સાથે જણાવવાનુ કે કુળદેવી શ્રી બાણમતાજી તથા શ્રી ખેતલાજી ની અસીમ કૃપા થી

સુંદરબેન ડાહ્યાજી ના સુપૌત્ર ગોમતીબેન પ્રકાશભાઈ ના સુપૌત્ર
" વિયાંશ " " હૃત્વિક "
(પૂજા સંકેત પ્રજાપતિ) (રુકમણી હાર્દિક પ્રજાપતિ)
ના ઢુંઢોત્સવ પ્રસંગે બાળગોપાલ ને આશીર્વાદ આપવા પધારો એવુ ભાવભર્યુ નિમંત્રણ
"સ્વરુચિ ભોજન" "ઢુંઢઉત્સવ"
તા 20 3 2024, બુધવાર તા 25 3 2024, સોમવાર
સાંજે 7 થી 9 કલાકે સવારે 10 કલાકે
શુભ સ્થળ શુભ સ્થળ
એ 61, ભગવાન નગર સોસાયટી, ઝરણા પાર્ટીપ્લોટ,
ગોવિંદવાડી ની બાજુમા, ઈસનપુર, ઈસનપુર,
અમદાવાદ, 382443 અમદાવાદ
દિવ્ય આશિષ સ્વાગોત્સુક
સ્વ. વક્તાજી પ્રજાપતિ પ્રિયાંશ પ્રકાશભાઈ પ્રજાપતિ
સ્વ. જ્યોતિબેન પ્રજાપતિ દિવિશા સંકેત પ્રજાપતિ
સ્વ. ડાહ્યાજી પ્રજાપતિ
પારૂબેન રૂપાજી પ્રજાપતિ
કામીબેન શંકરલાલ પ્રજાપતિ
Similar cards
Inspirations
Venue: Hotel Jagat Inn,Opp. Prem Nagar Ashram HaridwarEvagya.D.SwamyDASTON INVITATION & MUNDAN INVITATIONIMPERIAL CELEBRATION HALLશ્રી બાણમતાય નમઃ  શ્રી ગણેશાય નમઃ  શTuesday, 3rd December 2024
Statistics Created today: 3 Created yesterday: 212 Created 7 days: 1704 Created 30 days: 3653 All ecards: 328842
Copyright by CreateGreetingCards.eu