|| જય માતાજી || નવચંડી હવન ...
Create a similar
Send a card
The content of the card
|| જય માતાજી ||
નવચંડી હવન આમંત્રણ
સહર્ષ ખુશાલી સાથ જણાવાનું કે અમારી કુળદેવી ઉિમયા માતાજીની અસીમ કૃપા અને અમારા વડીલોના આશીર્વાદ થી અમારા નિવાસસ્થાને ચેહર માતાજી ના નવચંડી હવન નુ આયોજન કરેલ છે. આપ સૌ ને સહપરિવાર હાજરી આપવા આમંત્રણ છે.
તારીખ અને સ્થળ:
---------------------------
રિવવાર ,3 નવેમ્બર 2024
નવચંડી હવન : 9:00
શ્રીફળ હોમવાનો સમય : 4:00
પ્રસાદી :11:30 ( શ્રી બ્રહ્માણી માતાજીની વાડી)
---------------------------
Location:
પટેલ વાસ,ગણેશપુરા,સિધ્ધપુર
આમંત્રક: સ્વ.પટેલ ભગવાનભાઈ હિરભાઈ
પટેલ જતીનભાઈ ભગવાનભાઈ
+91.88492 23696
Statistics
Created today: 3
Created yesterday: 58
Created 7 days: 402
Created 30 days: 3985
All ecards: 330366
Copyright by CreateGreetingCards.eu