છઠ્ઠી પૂજન ખૂબ આનંદ સાથે ...
Create a similar
Send a card
Stworzyłeś swoją kartkę? Postaw nam kawę na rozwój projektu ;)
The content of the card
છઠ્ઠી પૂજન
ખૂબ આનંદ સાથે જણાવવાનુ કે કુળદેવી
માતાજી અને શ્રીનાથજી બાવા ની કૃપાથી અમારા
ઘરે તા. ૦૧/૦૧/૨૦૨૬ ને શુક્રવારે ના રોજ
પુત્રી પધરામણા થયેલ છે જેની
નામકરણ વિધી તા. ૦૬/૦૧/૨૦૨૬ ને મંગળવાર
ના રોજ સાંજે ૩:૦૦ વાગ્યે રાખેલ છે તો આપશ્રીને
પધારવા અમો આમંત્રણ આપીએ છીએ
તા. ૦૬/૦૧/૨૦૨૬ ને મંગળવારે ના રોજ ૩:૦૦ વાગ્યે
334. રિધિસિદ્ધિ રેસીડેન્સી,બાપાસીતારામ ચોક ,કામરેજ
Statistics
Created today: 23
Created yesterday: 74
Created 7 days: 432
Created 30 days: 2930
All ecards: 355213
Copyright by CreateGreetingCards.eu