Create a similar
Send a card
Zbieramy na nowe darmowe kartki!
The content of the card
| જયશ્રી કૃષ્ણ ||
શ્રીજી બાબાના અસીમ કૃપાથી મારા ઘરે ચિ ચિરાગ ના લગ્ન નિમીત્તે તારીખ ૨૧ મેં ૨૦૨૨ ના બપોરે ૩.૩૦ વાગ્યે સતસંગ તેમજ લગ્ન ના ગીત ગાવાનો કાયૅક્રમ રાખવામાં આવ્યો છે તો આપ બધા જરૂર થી પધારજો.
અલકા નંદકિશોર લાડ
૨૦૧, સન બ્રાઈટ અપાર્ટમેન્ટ
છરવાડા રોડ, વાપી
Statistics
Created today: 0
Created yesterday: 9
Created 7 days: 54
Created 30 days: 258
All ecards: 360828
Copyright by CreateGreetingCards.eu